સુરતના કામરેજના ધારાસભ્યને મારી નાંખવાની ધમકી, જુઓ વિગત

સુરતના કામરેજના ધારાસભ્યને અસામાજિક તત્વો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છેધારાસભ્ય વી ડી ઝાલાવાડિયા પ્રચાર અર્થે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઉભી રાખેલી કારને લઈને અસામાજિક તત્વો સાથે બોલાચાલી થઈ હતી

Trending news