સુરતમાં મતગણતરીને લઈને કેવી કરાઈ તૈયારી, જુઓ વીડિયો

લોકસભાની ચૂંટણીને લઈને મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે આ અંગે સુરતના કલેક્ટર ડૉ. ધવલ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, સુરત બેઠકની મત ગણતરી SVNIT ખાતે થશે, સાત વિધાનસભા પ્રમાણે ગણતરી કરવામાં આવશે, ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વચ્ચે ઓલપાડમાં 31, કતારગામમાં 21, સુરત પૂર્વમાં 16, સુરત પશ્ચિમમાં 16, વરાછામાં 15, કરંજમાં 13, સુરત ઉત્તરમાં 12 રાઉન્ડ સુધી ગણતરી કરાશે

Trending news