લાંચ માંગતો તલાટીનો વીડિયો થયો વાયરલ

બનાસકાંઠાના વાવના ભાટવર ગ્રામપંચાયતના તલાટીનો કોન્ટ્રાક્ટર જોડે ટકાવારી માંગતાનો વીડિયો વાયરલ થયો છે. તલાટી સતીષ દરજીએ વિકાસના કામના પેમેન્ટનો ચેક આપવા ટકાવારી લેવાનો વીડિયો ખુદ કોન્ટ્રાક્ટરે બનાવીને વાઇરલ કર્યો છે. આ મામલે કોન્ટ્રાક્ટરે જિલ્લા વિકાસ અધિકારી અને ACBમાં રજુઆત કરી છે.

Trending news