જુઓ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેમ લીધી અમદાવાદ સેન્ટ્રલ જેલની મુલાકાત

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદના સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા મુલાકાત લીધી છે.સાબરમતી જેલમાં ઝવેરચંદ મેઘાણી જ્યારે જેલમાં હતા તે જગ્યામાં એક ખોલી બનાવવામાં આવી અને ખોલીમાં ઝવેરચંદ મેઘાણીના સ્મરણો મુકાવામાં આવ્યા.

Trending news