ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહેરના ત્રણ વિસ્તારમાં BRTS રૂટની લીધી મુલાકાત

બીઆરટીએસ બસોથી થતાં અકસ્માતોનો મામલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા બીઆરટીએસ રૂટની મુલાકાતે લીધી હતી. જાત નિરીક્ષણ કરીને બીઆરટીએસ કોરિડોરની સમીક્ષા કરી હતી. અંજલિ ચાર રસ્તા ફ્લાયઓવરથી, ગણેશ સોસાયટી ચાર રસ્તાથી, ધરણીધર ચાર રસ્તાથી, નહેરૂનગર ચાર રસ્તાથી, વાળીનાથ ચોક બીઆરટીએસ રૂટ સુધી મુલાકાત લેશે. મેયર બિજલ પટેલ અને ભાજપ નેતાઓ અંજલિ ચાર રસ્તા પહોંચ્યા, હતા.

Trending news