ખેરાલુના ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર સાથે ખાસ વાતચીત

ખેરાલુ બેઠકની પેટા ચૂંટણીનું જે કોકડું ગુંચવાયેલું હતું. જોકે ભાજપના ઉમેદવાર તરીકે એક સામાન્ય કાર્યકર અજમલજી ઠાકોર નું નામ જાહેર કરાયું છે. અજમલજીને પાર્ટીમાંથી ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરો માં ખુશી જોવા મળી હતી અને અજમલજીએ પ્રદેશ ભાજપ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Trending news