પુનર્જન્મનો જીવંત કિસ્સો!, આ 5 વર્ષની બાળકીએ કીધી ભૂકંપની કહાની, મૃત્યુ કેવી રીતે થયું એ પણ...

સમગ્ર દેશમાં સમગ્ર દેશ-દુનિયામાં પુનર્જન્મની વાતોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં પણ અજીબો ગરીબ એક કિસ્સો સામે આવ્યો છે.. જેમાં એક 5 વર્ષની બાળકી એટલું સડસડાટ હિન્દી બોલે છે કે પરિવાર સહિત સમગ્ર ગામ તેમજ આજુબાજુના વિસ્તારના લોકો પણ ચોંકી ઊઠ્યા છે.

Trending news