શેરી મહોલ્લાની ખબર: ભુજના આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા

ભુજની આ સોસાયટીમાં રસ્તા ગટર પાણી અને સફાઈ ની સમસ્યાઓ સામે આવી હતી. અહીં પાણીની મોટી સમસ્યા છે. લોકોને પાણી મળતું નથી ક્યારેક આવે ત્યારે ઊંડા ખાડા કે ટાંકામાં આવે છે. મધ્યમ અને મજૂર વર્ગના લોકો સામાન્યત અહીં રહે છે. પાણી અહીં ન મળતું હોતા લોકોને અહીં તંહી ભટકવું પડે છે.

Trending news