"શું મારી બેગમાં બૉમ્બ છે?", મુસાફર આટલું બોલ્યો અને ફીટ થઇ ગયો...

એરપોર્ટ પર બેગેજ ચેકિંગથી એક મુસાફરને ગુસ્સો આવ્યો અને એરપોર્ટ સ્ટાફ સાથે ઉગ્ર દલીલો થઇ. ત્યારે દલીલમાં મુસાફર બોમ્બ શબ્દ બોલ્યો અને પોલીસે તેના પર કેસ ફાઇલ કરી દીધો.

Trending news