સાવધાન ગુજરાતઃ સાવકા બાપે જ આચર્યું દીકરી પર દુષ્કર્મ
સ્ત્રીઓની સુરક્ષા આજે સમાજ માટે મોટો પડકાર બની ગઈ છે. આ મુદ્દા પર જ્યારે ચર્ચા થાય ત્યારે કેટલાંક લોકો એવું કહેતા નજરે પડશે કે, સ્ત્રીઓએ ઘરની બહાર ન જવું જોઈએ...પણ મારે આવા લોકોને સવાલ પૂછવો છે કે, જ્યારે સ્ત્રીઓ સાથે તેના ઘરમાં જ દુષ્કર્મ આચરવામાં આવે ત્યારે? જીહા....સુરતમાં એક સાવકા બાપે તેની દીકરી પર જ દુષ્કર્મ આચર્યું છે....શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં,,,