સાવધાન ગુજરાતઃ ગુજરાતમાં વધુ એક ત્રિપલ તલાકનો કિસ્સો
નિકાહ....આ શબ્દની પવિત્રતા સૌકોઈ સમજે છે...જ્યારે નિકાહ કરવામાં આવે છે ત્યારે આખો પરિવાર આનંદથી વધાવે છે. એકસાથે ઉભો રહીને તેનું સમર્થન કરે છે...પરંતુ નવાઈ ત્યારે લાગે છે જ્યારે પવિત્ર નિકાહને ત્રિપલ તલાક જેવો રોગ લાગે છે....એ રોગના નિવારણ માટે ન તો સમાજ કંઈ કરે છે...ન તો પરિવાર...આવા સમયે કાયદો જ પીડિતાને ન્યાય અપાવે છે....જામનગરમાં પણ એક પીડિતાને કાયદાનો સહારો લેવો પડ્યો છે..