સમાચાર ગુજરાત: ચીનમાં કોરોનાના કહેરમાં ફસાયા ગુજરાતીઓ, જુઓ અન્ય સમાચાર

ચીનના કોરોના વાયરસનો ખૌફ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. ચીનથી આ વાયરલ અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તો ચીનમાં અત્યાર સુધી 80 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. આવામાં ચીનથી થતા દરેક વ્યવહાર પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ચીનથી નીકળતી ફ્લાઈટમાં તમામ મુસાફરોને ચકાસવામાં આવી રહ્યાં છે. કોરોના વાયરસને પગલે ચીનમાં બદતર પરિસ્થિતિ સર્જાઈ છે.

Trending news