કેવી રીતે બચશો કોરોનાથી? જુઓ સાંઈરામ દવેનું આ ખાસ ગીત

સાંઈરામ દવેએ કોરોના વાયરસથી બચવા માટે ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચારોની સુંદર છણાવટ કરતું રેપસોંગ બનાવ્યું છે. ગુજરાતી પ્રજાના મિજાજને ગીતમાં સલામ કરી છે. વૈદિક ભારત તરફ પાછા ફરવાનો નિર્ધાર કરવાનો આ ગીતમાં સંદેશ આપ્યો છે. સૌને શાકાહારી બનવાની સલાહ પણ આપી છે.

Trending news