રિષભ પંતનું 'કમ બેક': મેદાન પર બેટિંગ કરતો જોવા મળ્યો પંત, જુઓ વીડિયો...

સોશિયલ મીડિયા પર રિષભ પંતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે બેટિંગ કરતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, પંત મેદાનમાં જુસ્સા સાથે એન્ટ્રી કરી.

Trending news