ફેસબુક વાલા પ્યાર: પેરુની યુવતીનું દીલ MP ના યુવક પર આવ્યું, ચર્ચામાં છે બંનેની લવસ્ટોરી....

: ખજુરાહોના રહેવાસી સચિન સિંહ ગૌર અને પેરુના રહેવાસી બ્રિટ એન સેલમા સોશિયલ સાઇટ પર મિત્ર બની ગયા હતા. બંને વચ્ચેની આ મિત્રતા પાછળથી પ્રેમમાં બદલાઈ ગઈ. આ પ્રેમ કહાની ખજુરાહો સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે..

Trending news