51000 રૂપિયાનું એક તરબૂચ! ગુજરાતના આ ખેડૂતે ઈતિહાસ રચ્યો, એક લાખનું કામ 1 હજારમાં કર્યું

 ભારતને ખેતીપ્રધાન દેશ એમ જ નથી કહેવાતો, આ દિવસોમાં ગુજરાતના એક ખેડૂતે તરબૂચની એવી ખેતી કરીને ઉદાહરણ પુરું પાડ્યું છે કે વાત જ ના પુછો. ગુજરાતમાં આજ સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક જ તરબૂચ 51000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ભૂજથી 18 કિ.મીના અંતરે અટલ નગર આવેલું છે, જ્યાં માનવ ફોર્મમાં હરિભાઈ ગાંગલ નામના ખેડૂતે આ કારનામું કરી દેખાડ્યું છે.

Trending news