RTE હેઠળ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ મળે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો આખરી દિવસ છે. આ અગાઉ ફોર્મ ભરવાની આખરી તારીખ 15 એપ્રિલ હતી પરંતુ લોકસભાની ચુંટણીને કારણે ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરાયો હતો ત્યારે તે સમયે અમદાવાદમાં આશરે 20,000 જેટલા ફોર્મ ભરાયા હતા ત્યારે આખર તારીખ 25 એપ્રિલ કરી દેવાતા કુલ કેટલા ફોર્મ ભરાયા અને હવે આગામી પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

Trending news