સુરતમાં 14 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 4ની ધરપકડ

સુરતના ઉધના વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. 14 વર્ષની માસુમ બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. એક મહિલાએ કપડાં અને મોબાઈલ ફોન આપવાની લાલચ આપી બાળકીને મહિલાએ હવસખોરોને સોંપી હતી. ઉધના પોલીસે ગુનો નોંધી મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે.

Trending news