નવસારીમાં 1100 ફૂટ તિરંગા સાથે CAAના સમર્થનમાં રેલી

વાંસદામાં સીએએ અને એનઆરસીના સમર્થનમાં રેલી યોજાઈ હતી. 1100 ફુટના તિરંગા સાથે રેલીનું આયોજન કર્યું હતું. વાંસદા નગરમાં રેલી ફરી હતી. વાંસદાના નગરજનો મોટી સંખ્યામાં રેલમાં જોડાયા હતા. મુસ્લિમ સમાજના લોકો પણ રેલીમાં જોડાયા હતા. વડાપ્રધાનના સમર્થનમાં નારા પણ લાગ્યા હતા. રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પણ પાઠવાયું હતું.

Trending news