રાજકોટના MLA લલિત વસોયા કરશે અર્ધનગ્ન હાલતમાં ધરણા

સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરી લીધી. બધા ખેડુતોને પેમેન્ટ ચુકવી દેવામાં આવ્યુ છે. તો પણ આજની તારીખે ધોરાજી તાલુકાના 598 ખેડુતોને અને ઉપલેટા તાલુકાના 121 ખેડુતો ડીસેમ્બરમાં નાંખેલ મગફળીનું પેમેન્ટ ચુકવવામાં આવ્યુ નથી. મે સરકારમાં અને અધીકારીઓને અનેક વખત રજુઆત કરી છે.

Trending news