પત્રકારોને ચેક આપવાનો વિવાદ વકર્યો, રાજકોટ કલેક્ટરે સ્પષ્ટતા કરીને કહ્યું કે...

રાજકોટમાં પત્રકારોને 50-50 હજારના ચેક આપવાનો વિવાદ વકર્યો છે. 26 જાન્યુઆરીના કાર્યક્રમના કવરેજ માટે ચેક અપાયા હતા. જે અંગે દિવ્ય ભાસ્કરે રાજકોટ કલેક્ટર કચેપી પર આરોપ લગાવ્યા હતા. આ મામલે કોંગ્રેસે પણ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. આરોપ બાદ રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને સ્પષ્ટતા કરી છે.

Trending news