રાજસ્થાન: હેલિકોપ્ટર અનિંયત્રિત થયું, પાયલટની સમયસૂચકતાના કારણે સાંસદ બાલકનાથ બચ્યાં

રાજસ્થાનના અલવરમાં હેલિકોપ્ટર અનિંયત્રિત થતા સાંસદ બાલકનાથ માંડ માંડ બચ્યાં હતા. સોમનાથ મંદિરના કાર્યક્રમમાં બાલકનાથ આવ્યા હતા. પાયલોટની સજાગતાથી દુર્ઘટના ટળી હતી.

Trending news