કોર્ટ સુનાવણી બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ ધારાસભ્યો સાથે કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વિગત

રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમમાં હાજરી આપી હતી..જેના પછી રાહુલ ગાંધી એનેક્સી પહોંચ્યા..એનેક્સીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી...રાહુલ ગાંધીએ ગુજરાતના રાજકારણને લઈ બીજી કોઈ ચર્ચા ન કરી..

Trending news