પોલીસ અને પત્રકારોને પણ વીમા કવચ આપો, વાસંદાના ધારાસભ્યની માગ

નવસારીઃ વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે પોલીસ અને પત્રકારોને વીમો કવચ આપવાની માગ કરી છે. સીએમને લખેલા પત્રમાં ધારાસભ્યએ કહ્યું કે, પત્રકારો અને પોલીસ માટે 50 લાખનું વીમા કવચ જાહેર કરવામાં આવે.

Trending news