વડાપ્રધાને અમિત શાહની પૌત્રીને રમાડીને માણી હળવાશભરી પળો

માતા હીરા બાના આર્શીવાદ લઈને પીએમ મોદી પોતાના કાફલા સાથે રાણીપ મતદાન બૂથ પર પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું. મતદાન કેન્દ્ર સુધી અમિત શાહે તેમને સાથ આપ્યો હતો. આ સમયે તેમણે અમિત શાહની પૌત્રીને રમાડીને તેની સાથે હળવાશભરી પળો માણી હતી.

Trending news