Budget 2020: બજેટ 2020ને લઈ પીએમ મોદીનું સંબોધન, જાણો શું કહ્યું...

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને આજે સંસદમાં વર્ષ 2020-2021 માટે બજેટ રજૂ કર્યું હતું. તેમણે બજેટમાં અનેક જાહેરાત કરી છે. હવે આ બજેટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યાં છે. જાણો વડાપ્રધાનના સંબોધનની મોટી વાતો..

Trending news