પીપાવાવમાં વોલપેપર એક્સપોર્ટના નામે કરોડોનું કૌભાંડ આવ્યું સામે

પીપાવાવ અને જામનગરનાં કસ્ટમ વિભાગે કરોડોનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વોલપેપરનાં બહાને વેસ્ટ કાગળો એક્સપોર્ટ કરી કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલામાં અત્યાર સુધી 7 કરોડથી વધુની ટેક્સ ચોરી સામે આવી છે. કસ્ટમ વિભાગે મોટી માત્રામાં કાગળનો જથ્થો જપ્ત કર્યો છે.સમગ્ર મામલે કસ્ટમ વિભાગે એક્ટ 135નાં ઉલ્લંઘનને લઈને એકની અટકાયત કરી છે.

Trending news