સોલર પેનલ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેસ કોન્ફરન્સ

દેશમાં બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતોના ઉપયોગ માટે ઝુંબેશ ચાલી રહી છે. આ સંજોગોમાં ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે. સોલર પેનલ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ ગુરૂવારે વધુ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, સોલર પેનલ અંગે વધુ જાગૃતિ આવે અને પર્યાવરણ બચાવવા સોલર પેનલ અંગે વધુ રાહત આપવામાં આવી છે.

Trending news