પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સુરત જવા રવાના

પાસ નેતા અલ્પેશ કથીરિયા સુરત જવા રવાના થયો હતો. નવસારીથી ગાડીઓના કાફલા સાથે રવાના થયા હતો. નવસારી ખાતે મોટી સંખ્યામાં યુવાઓએ અલ્પેશનું સ્વાગત કર્યું હતું. અલ્પેશ પર ફૂલો વરસાવી સ્વાગત કર્યું હતું. 6 મહિના બાદ આજે અલ્પેશ કથીરિયા પરત પોતાના ઘરે જઈ રહ્યો છે.

Trending news