અલ્પેશ કથીરિયા લડશે લોકસભા ચૂંટણી, જાણો હકીકત

પાસ નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. કોંગ્રેસની ટિકિટ લઇને લોકસભાની ચૂંટણી લડી શકે એમ હોવાની વાત સામે આવી છે. જેને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Trending news