વડોદરાના હનુમાન પોળની રહેણાંક ઈમારતમાં આગ, એકનું મોત

વડોદરામાં સિટી વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. હનુમાન પોળમાં આવેલા શ્રીજીધામ કોમ્પલેક્ષના ત્રીજા માળે આગ લાગી હતી. જેમાં એકનું મોત નિપજ્યું છે.

Trending news