કુપોષણ મુદ્દે સ્માર્ટસિટીમાં ચોંકાવનારા આંકડા, એક વર્ષમાં બાળકોની સંખ્યા બમણી

દેશના ગ્રોથ એન્જીન માનવામાં આવતા ગુજરાત રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. સંવેદનશીલ સરકારના મંત્રીઓ અને અધિકારીઓ કુપોષિત બાળકો પ્રત્યે અસંવેદનશીલ હોય એમ માનવામાં આવી રહ્યુ છે. જેના પરિણામે જ રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે.

Trending news