ગુજરાતના 9 જિલ્લાઓ એવા જેમાં નથી એકપણ A1 ગ્રેડ વિદ્યાર્થી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહરે કરવામાં આવ્યું છે. રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી માધ્યમનું 71.90 ટકા, હિંદી માધ્યમનું 65.13 ટકા અને અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ પરિણામ જાહેર થયું છે. જોકે ગુજરાતમાં 9 જિલ્લાઓ એવા છે જેમાં એકપણ A1 ગ્રેડ વિદ્યાર્થી નથી.

Trending news