સાંજ સુધીમાં તમામ મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિક પર...

ગુજરાત સહિત દેશ અને દુનિયાનાં સાંપ્રત પ્રવાહો વિશેની સચોટ માહિતી માત્ર એક ક્લિકના અંતરે. મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેનાં પગલે સમગ્ર મુંબઇમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે રેલવે સ્ટેશન શું કે એરપોર્ટશું તમામ સ્થળો પર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Trending news