કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ સુરતમાં બનશે IIT

સુરત શહેર માટે IIITની જાહેરાત કરવામાં આવી. કેબિનેટ દ્વારા IIT માટેનું બિલ પાસ કરાયું છે. સુરત અને સાઉથ ગુજરાતનાં વિદ્યાર્થીઓને ઘર આંગણે IITમાં ભણવા મળશે. સુરત શહેરને IIT મળતા હવે શિક્ષણની સાથે બિઝનેસની પણ અનેક અપોર્ચ્યુનિટી ખૂલશે. કોર્પોરેટ સેક્ટર્સમાં વધારો થશે. રોજગારીની તકો પણ ઊભી થશે.

Trending news