શક્તિ: ઉષા રાડા સાથે વિશેષ મુલાકાત

શક્તિ (Shakti) : જો મન મક્કમ હોય તો સફળતા મળે જ છે. આવી જ સફળતા ગુજરાતની નારી શક્તિએ બતાવી છે. પહેલા પત્રકાર અને પછી ગુનાખોરી ડામવાનું અઘરૂ કામ, સફળતા જાણે એમના હાથમાં રમે છે. આવો જાણીએ એમના જ શબ્દોમાં, જુઓ પોલીસ અધિકારી ઉષા રાડા સાથે ખાસ મુલાકાત 'શક્તિ'... 

Trending news