ભારતીયોના મનમાં ભૂતાન પ્રત્યે પ્રેમ છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનની રાજધાની થિમ્ફુ પહોંચી ગયા છે. ભૂતાનમાં પીએમ મોદીનું એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂતાનની રાજધાની થિમ્ફુમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

Trending news