મહેસાણા: પ્રેમીપંખીડાએ વીડિયો બનાવીને કેનાલમાં કૂદી કરી આત્મહત્યા

મંગળવારે મહેસાણાના શંકરપુરના રહેવાસી પ્રેમી પંખીડાએ મહેસાણા દેલા પાસેની કેનાલમાં પડી આત્મહત્યા કરી હતી. કેનાલમાં પડતા પહેલા બનાવેલા વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં પરણાવતા ના હોવાથી કેનાલમાં પડ્યા હોવાનું જણાવ્યું છે. બંને પ્રેમી પંખીડાએ કેડમાં દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હતી.

Trending news