આ રૂટ પર મેગા બ્લોકના પગલે અનેક ટ્રેન રદ્દ તમારી ટ્રેન તો નથી ને?

આ રૂટ પર મેગા બ્લોકના પગલે અનેક ટ્રેન રદ્દ તમારી ટ્રેન રદ્દ કરવામાં આવી છે. પાલનપુર અજમેર રૂટમાં ટ્રેક ડબલિંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે મેગા બ્લોકથી અનેક ટ્રેન રદ્દ થઇ શકે છે.

Trending news