અનામતનું કોકડું: રાજ્યની વર્તમાન સ્થિતિ મુદ્દે કોંગ્રેસની બેઠક

કોંગ્રેસ કાર્યલાય ખાતે ધારાસભ્યો અને સિનિયર નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. બંધારણી અધિકાર માટે કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં લડશે. સરકારથી જે પણ વર્ગ કચડાશે તેની સાથે કોંગ્રેસ પક્ષ પડખે ઉભો રહેશે. પછાત વર્ગને અનામતની જરૂર છે. અનામતમાં સરકાર ફેર બદલ કરશે તો કોંગ્રેસ રસ્તા પર આવશે.

Trending news