સુરતમાં આગની બીજી મોટી ઘટના, રઘુવીર કાપડ માર્કેટમાં લાગી વિકરાળ આગ

સુરતની રઘુવીર કાપડ માર્કેટમાં અતિ ભીષણ આગ લાગી છે. જેને પગલે ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. રઘુવીર કાપડ માર્કેટ સુરતના સારોલી વિસ્તારમાં આવ્યો છે. જેમાં 12 અને 13મા માળે આગ વધુ ફેલાઈ ગઈ છે. આગ એટલી વિકરાળ છે કે ફાયર બિગ્રેડને અંદર જવા પણ તકલીફ પડી રહી છે.

Trending news