મોડી રાત્રે 2 વાગ્યે જાહેર થયું લોકરક્ષક દળનું પરિણામ

ગુજરાતમાં વિવાદોમાં રહેલ લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યે જાહેર થયું હતું. જૂના પરિણામાં ફેરફાર કરીને નવુ પરિણામ જાહેર કરાયું છે. ત્યારે પરિણામમાં વાંધો હોય તો રજૂઆત કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ LRD પરિણામ અંગે હાઈકોર્ટમાં અરજી થઈ ચૂકી છે.

Trending news