Budget 2020: બજેટ 2020 મુદ્દે જિતુ વાઘાણીએ શું કહ્યું તે જાણો...

બજેટ 2020 પર ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી નરેન્દ્ર ભાઈ નેતૃત્વ દેશના નવી ઊંચાઇ ઉપર લઇ જઇ રહી છે. ત્યારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક પગલાં લીધા છે. ખેડૂતોને 2.83 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પ્રવાસન ઉધોગને પ્રોત્સાહન આપ્યું છે. પીપીપીને મેડિકલ કોલેજો પણ ઉભી કરવાની જોગવાઈ છે. એક લાખ કરોડ રૂપિયા શિક્ષણ માટે ફાળવણી કરવામાં આવી છે.

Trending news