ઇટ્સ માય સ્કૂલ: જાણો આણંદ જિલ્લાના ચિખોદરા ગામની ‘સરકારી કન્યા શાળા’ની વિશેષતા

આપ જે સ્કુલ જોઇ રહ્યા છો તે કોઇ ખાનગી શાળા નથી. પણ આ ચીખોદરા ગામની સરકારી કન્યા શાળા છે. ખાનગી શાળાની સગવળોને પણ ટક્કર મારે તેવી આ સરકારી કન્યા શાળાને ભારત સરકાર દ્રારા સ્વચ્છતા માટેનો એવોર્ડ મેળવી ચુકી છે. અને સાથે બીજા ઘણા એવોર્ડ પણ મળ્યા છે.

Trending news