ઇટ્સ માય સ્કૂલ: જુઓ આણંદમાં આવેલી પ્રતિભા એકડમી સ્કુલની ખાસિયતો

પ્રતિભા એકડમી સ્કુલ છેલ્લા ઘણા વર્ષો થી વિધાર્થીઓ ને એક્સો બોંતેર જેટલી અલગ અલગ એક્ટીવીટી માં માહિર બનાવે છે આજ સુધીમાં ચાર લાખ થી વધારે વિધ્યાર્થીનીઓ ને આત્મરક્ષણ માટે ફ્રી માં તાલીમ આપી ચુકી છે ભારત અને વિદેશમાં ઇંડોર અને આઉટ ડોર ની તમામ રમતો આ સંસ્થા દ્રારા શિખડાવવામાં આવી રહિ છે

Trending news