it's my school : જાણો નિકોલની પંચામૃત શાળા અંગે...

it's my school : જાણો નિકોલમાં આવેલી પંચામૃત ઇન્ટરનેશનલ શાળા અંગે. શાળાની શું છે ખાસીયત. કઇ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત કઇ રીતે વિદ્યાર્થીઓની અભ્યાસમાં રૂચી વધે તેવા પ્રયાસો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર આપવાના પ્રયાસો કરવામાં આવે છે.

Trending news