IPL 2019 Auction LIVE : જયપુરમાં આઇપીએલ હરાજી, જુઓ લાઇવ

આઇપીએલ 2019 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019 માટે ખેલાડીઓની હરાજી થઇ રહી છે. આ હરાજીમાં કુલ 351 ક્રિકેટરનો સમાવેશ થાય છે. જેમાંથી 228 ભારતીયો છે. ઘણા ખેલાડીઓએ એવા છે કે જેમની આઇપીએલ કેરિયર આ વખતે ખતમ થઇ જશે તો ઘણા યુવાઓને તક મળશે. જુઓ હરાજીનો વીડિયો

Trending news