નવસારીમાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ, 1000થી વધુ શિક્ષકોએ ભેગા થઈ બનાવી વોટિંગની આકૃતિ....

નવસારી શહેરના મધ્યમાં સ્થિત લુન્સીકુઈ મેદાનમાં શિક્ષકો દ્વારા ટોર્ચ લાઈટ દ્વારા મતદાન જાગૃતિની આકૃતિ બનાવાઈ. મતદાન આકૃતિ થકી આગામી 7 તારીખે લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો. 1100 થી વધુ શિક્ષકોએ ભેગા મળી તૈયાર કરી મતદાન જાગૃતિની આકૃતિ...

Trending news