દ્વારકાના જગતમંદિર આસપાસ ગેરકાનૂની બાંધકામનો વિવાદ

દ્વારકાના જગતમંદિર આસપાસ ગેરકાનૂની બાંધકામનો વિવાદ વધ્યો છે. અહીં મંદિરની આસપાસ અનેક ગેરકાયદેસર બાંધકામ હોવાથી લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

Trending news