તમારે ડૂબેલું ટાઇટેનિક જોવું હોય તો કેટલો ખર્ચ થશે? જાણો સૌથી પહેલા ક્યા એપ્લાય કરશો?
ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ અહીં સવાલ એ છે કે જો તમારે પણ ટાઇટેનિકનો કાટમાળ જોવો હોય તો કેટલો ખર્ચ થશે અને સૌથી પહેલા ક્યા અપ્લાય કરશો તેના વિશે આ વીડિયોમાં જણાવીએ.